Breaking News : ગુજરાતમાં મહેસૂલી કર્મચારીઓનું આંદોલન સમેટાયું ! સરકાર સાથેની બેઠક બાદ કર્મચારી મહામંડળે નિર્ણય કર્યો હોવાની કરાઈ જાહેરાત
બેઠક દરમિયાન કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. રાજ્ય સરકારે કર્મચારીઓની માગણીઓ પ્રત્યે હકારાત્મક અભિગમ દાખવી તેમના નિરાકરણ માટે ખાતરી આપી હોવાનું જણાવાયું છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.