Breaking News : એશિયન ગેમ્સ 2026માં ભારતે મહિલા સિંગલ્સ સ્ક્વોશ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો
2026 એશિયન ગેમ્સ (Asian Games 2026)માં ભારતે મહિલા સિંગલ્સ સ્ક્વોશ (squash ) ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. અનાહત સિંહે ભારત માટે મેડલ જીત્યો હતો.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.