Breaking News : દશેરા-દિવાળી પહેલા જ મોંઘવારીનો ડામ, કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં ભાવવધારો ! શું ઘરેલુ સિલિન્ડરના ભાવ પણ વધ્યા?
તહેવારોની સિઝનમાં જ ગ્રાહકોને મોટો ઝટકો લાગ્યો છે. ગ્રાહકોના ખિસ્સા પર વધુ ભાર પડવાનો છે. આજે, 1 ઓક્ટોબરે ઓઇલ કંપનીઓએ ઘરેલુ અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના નવા ભાવ ડિક્લેર કર્યા છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.