Breaking News : બીજી ગાડીઓ પરથી હેલિકોપ્ટરની જેમ પસાર થશે ટેસ્લાની આ કાર! SpaceX થ્રસ્ટરથી સજ્જ Tesla Roadster લોન્ચ, જાણો કિંમત
Tesla એ પોતાની નવી Roadster કાર રજૂ કરી છે. કંપનીનો દાવો છે કે ખાસ થ્રસ્ટરની મદદથી આ કાર હવામાં ઊછળી શકે છે અને બેકફ્લિપ જેવા સ્ટન્ટ પણ કરી શકે છે. તેનું ઉત્પાદન 2028 માં શરૂ થવાની શક્યતા છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.