Breaking News: બેંક હડતાળ છેલ્લી ઘડીએ ટળી, 28થી 30 સપ્ટેમ્બરની હડતાળ મુલતવી
રવિવારે રાત્રે 9:30 વાગ્યે IBAના પ્રતિનિધિઓ અને UFBUના સભ્યો વચ્ચે બેઠક યોજાઈ હતી. બેઠકમાં બેંક કર્મચારીઓની લાંબા સમયથી પડતર વિવિધ માંગણીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.