Breaking News : Asian Gamesમાં ગોલ્ડ જીતનાર બીજી ભારતીય મહિલા બોક્સર
એશિયન ગેમ્સ (Asian Games 2026)માં મહિલાઓની 75 કિગ્રા કેટેગરીમાં લવલીના બોર્ગોહેને (Lovlina Borgohain)ગોલ્ડ મેડલ જીત્યો. તેણીએ ફાઇનલમાં ચીનની બાઓ જીયેયીને 5-0થી હરાવી.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.