Breaking News Asian Games 2026: કોણે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું, કોણે નિરાશ કર્યા? રમતગમત મંત્રાલય હવે લેશે ‘ક્લાસ’
ભારતે આ વખતે એશિયન ગેમ્સમાં લગભગ 500 ખેલાડીઓ મોકલ્યા હતા, જેથી તેઓ અગાઉના ગેમ્સના રેકોર્ડને તોડી શકે. પરંતુ રેકોર્ડ તોડવાની વાત તો દૂર, ભારતીય ખેલાડીઓ અગાઉના એડિશનની બરાબરી પણ કરી શક્યા નહીં.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.