Breaking News Asian Games 2026: એશિયન ગેમ્સ 2026 ના મેડલ કોણે ડિઝાઇન કર્યા છે? જાણો તેની 5 મુખ્ય વિશેષતાઓ
જાપાનના આઈચી-નાગોયામાં એશિયન ગેમ્સ 2026 શરૂ થઈ ગયું છે. એશિયન ગેમ્સ 2026 માટે મેડલ્સની ડિઝાઇન ચર્ચાનો વિષય બની છે. આ મેડલ્સની પસંદગી નેશનલ ડિઝાઇન કોમ્પિટિશન દ્વારા કરવામાં આવી હતી.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.