મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ
તસવીર: TV9 ગુજરાતી

Breaking News : આણંદના કાસોર ગામે દેખાયો 9.5 ફૂટનો મહાકાય મગર ! વન વિભાગે કર્યુ સુરક્ષિત રેસ્ક્યૂ

અહેવાલ: TV9 ગુજરાતી

કાસોર ગામના કોડેર વિસ્તારમાં વિઠ્ઠલ શના પરમાર નામના વ્યક્તિના ઘરની નજીક આ મહાકાય મગર જોવા મળ્યો હતો. મગરની લંબાઈ આશરે સાડા નવ ફૂટ જેટલી હોવાનું જાણવા મળ્યું છે.

આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾

અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.

અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.

TV9 ગુજરાતી પર પૂરો અહેવાલ વાંચો

આણંદના વધુ સમાચાર

બધા જુઓ →