Breaking News : આધાર કાર્ડમાં હવે નામ સુધારાને લઈને બદલાયો નિયમ, હવે આ ડોક્યુમેન્ટ્સ વગર નહીં થાય આગળ કામ
જો તમારા આધાર કાર્ડમાં જોડણીની (સ્પેલિંગની) ભૂલ હોય, લગ્ન પછી અટક બદલવાની જરૂર હોય અથવા તમે તમારું પૂરું નામ બદલવા માંગતા હો, તો આ માહિતી તમારા માટે ખૂબ મહત્વની છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.