ભારતમાં તબીબી વિજ્ઞાનનો અજીબોગરીબ કિસ્સો, મોં છોડીને આંખની ઉપર નીકળી આવ્યા 2 દાંત, જોઈને ખુદ ડૉક્ટરો પણ ચોંકી ગયા
મેડિકલ સાયન્સને પણ સ્તબ્ધ કરી દેતો એક અત્યંત અનોખો કિસ્સો ભારતમાં સામે આવ્યો છે, જ્યાં 16 વર્ષના એક કિશોરની આંખની ઉપર પાંપણ અને ભ્રમર વચ્ચે અચાનક 2 તીક્ષ્ણ દાંત ઊગી નીકળ્યા હતા.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.