ભાજપના નેતા સંબિત પાત્રાએ કહ્યું - અરાજક તત્ત્વ ફેલ, ભીડતંત્ર પર લોકતંત્રની જીત
Jantar Mantar protest : કોકરોચ જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શન વચ્ચે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ જંતર-મંતર પર થયેલા ઘટનાક્રમને લઈને વિપક્ષ અને પ્રદર્શનકારીઓ પર પ્રહાર કર્યો હતો.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.