બાથરૂમની ટાઇલ્સ પરથી ખારા પાણીના જિદ્દી ડાઘ દૂર કરવાના 3 સરળ અને અચૂક ઘરેલુ ઉપાયો
બાથરૂમ એ એવી જગ્યા છે જ્યાં સ્વચ્છતા બાબતે વિશેષ ધ્યાન આપવાની જરૂર હોય છે. લોકો ઘણીવાર ટોયલેટ સીટ અને વોશબેસિનને તો ચમકદાર બનાવી દે છે, પરંતુ બાથરૂમની ટાઇલ્સ તરફ ધ્યાન આપવાનું ચૂકી જાય છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.