Asian Games 2026: 17 વર્ષની કુમકુમ મોહોદે મેળવી હેટ્રિક, ગૉલ્ડ જીતી રચી દીધો ઇતિહાસ
Asian Games 2026 Archery Medal Kumkum Mohod: 17 વર્ષીય કુમકુમ મોહોદે 2026 એશિયન ગેમ્સમાં ભારતનો 17મો ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણીએ મહિલા રિકર્વ સિંગલ્સ તીરંદાજી ઇવેન્ટ જીતી હતી.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.