અમેરિકામાં અભ્યાસની સાથે કેટલા કલાક કરી શકાય પાર્ટ ટાઈમ નોકરી? ભારતીય વિદ્યાર્થીઓ સમજો USCIS નો નિયમ
US Part Time Job USCIS Rules: ટ્યુશન ફી ઉપરાંત યુ.એસ.માં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને રહેવાની વ્યવસ્થા, ખોરાક, પરિવહન અને દૈનિક જરૂરિયાતો પર નોંધપાત્ર રકમ ખર્ચ કરવી પડે છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.