અજીત અગરકરની વિદાય પર કોચ ગૌતમ ગંભીરે કહ્યું - ઇતિહાસ તમારા યોગદાનને યાદ રાખશે
Ajit Agarkar : ભારતીય ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટર અજીત અગરકરને હવે બીસીસીઆઇની સિલેક્શન કમિટિમાંથી દૂર કરવામાં આવ્યા છે. ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે આ અંગે પોસ્ટ કરીને પ્રતિક્રિયા આપી હતી.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.