આજનું હવામાન: ઉત્તરાખંડ, હિમાચલ સહિત દેશના 14 રાજ્યોમાં વરસાદની આગાહી, પર્વત વિસ્તારોમાં હિમવર્ષાથી ઠંડી વધશે
today weather updates: દિલ્હી-એનસીઆર સહિત દેશભરમાં હવામાન બદલાઈ રહ્યું છે. ચોમાસાની વિદાય બાદ સવાર અને રાત્રે થોડી ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે. જોકે, દિવસ ગરમ રહે છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.