આજનું હવામાન : દિલ્હીથી બિહાર સુધી વરસાદ, પર્વતોમાં બરફવર્ષા, 28 રાજ્યોમાં ચેતવણી, શિયાળો નજીકમાં!
today weather updates: એક તરફ દેશમાંથી ચોમાસું વિદાય તરફ જઈ રહ્યું છે તો બીજી તરફ શિયાળો નજીક આવી રહ્યો છે. આવી સ્થિતિમાં દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં આજે હવામાન બદલાશે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.