આજનું હવામાન: બિહાર, બંગાળ, કેરળ સહિત 8 રાજ્યોમાં વરસાદ, અરુણાચલ પ્રદેશમાં રેડ એલર્ટ, IMD ની નવી આગાહી
today weather updates: દિલ્હી-એનસીઆર સહિત દેશભરમાં હવામાન બદલાયું છે. ઉત્તર ભારતમાંથી ચોમાસું પાછું ખેંચાઈ ગયું છે, જ્યારે ઉત્તરપૂર્વ અને દક્ષિણ ભારતીય રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.