આજનું હવામાન: આજે 17 રાજ્યોમાં થશે વરસાદ, 50-60 km પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન, IMD ની નવી આગાહી
today weather updates: આજે 12 ઓક્ટોબરે 17 રાજ્યોમાં અલગ અલગ સ્થળોએ વરસાદ થવાની સંભાવના છે. દિલ્હી, હરિયાણા, પંજાબ અને ચંદીગઢમાં વાવાઝોડા અને વીજળી સાથે જોરદાર પવન ફૂંકાશે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.