8th Pay Commission: આ સરકારી કર્મચારીઓને મોજ ! એરિયરમાં મળી શકે છે લગભગ 18 લાખ રૂપિયા
8મા પગાર પંચની ભલામણો અને અમલીકરણની રાહ જોતા કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર છે. જો અમલીકરણમાં વિલંબ થાય, તો ₹18 લાખ સુધીના એરિયર મળવાની શક્યતા છે, ખાસ કરીને લેવલ 8ના કર્મચારીઓને.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.