8th Pay Commission: 8માં પગાર પંચમાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? જુઓ કેલ્ક્યુલેશન
8મા પગાર પંચમાં કર્મચારીઓ નવા પગારની રાહ જોઈ રહ્યા છે. પગાર વધારો પાછલી અસરથી લાગુ કરવામાં આવે અને વધેલો પગાર પાછળથી મળે તો વચ્ચેના સમયગાળા માટે પૈસા બાકી રકમ તરીકે મળી શકે છે.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.