21KM માઈલેજ, ટર્બો એન્જિન...કિંમત ₹7.84 લાખ! મોટા પરિવાર માટે આવી ગઈ પાવરફુલ 7-સીટર MPV
Renualt એ તેની સૌથી લોકપ્રિય MPV સાથેની એક મોટી સમસ્યાનો ઉકેલ લાવ્યો છે. ટ્રાઇબર ખરીદનારા ગ્રાહકો વારંવાર ફરિયાદ કરતા હતા કે તે સારી 7-સીટર હોવા છતાં તેનું એન્જિન નબળું લાગે છે.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.