2026ના અંત સુધીમાં અલ નીનો ખૂબ જ મજબૂત થવાની આશંકા! ભારત પર વધ્યો ખતરો
El Nino 2026 : કોલંબિયા યુનિવર્સિટીની ઇન્ટરનેશનલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર ક્લાઇમેટ એન્ડ સોસાયટી (આઇઆરઆઈ)એ અલ નીનો વિશે ચિંતાજનક અંદાજ જાહેર કર્યો છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.