1 ઓક્ટોબરથી H-1b પ્રોગ્રામમાં થશે મોટા ફેરફારો, વિઝા પસંદગીના નિયમો બદલાશે, ભારતીય કામદારોએ શું ધ્યાનમાં રાખવું જોઈએ?
H-1B Visa updates: 1 ઓક્ટોબરથી યુનાઇટેડ સ્ટેટ્સમાં નવું નાણાકીય વર્ષ શરૂ થાય છે. આ સાથે, H-1B વિઝા પ્રોગ્રામમાં પણ ફેરફારો થવાના છે. H-1B 2027 કેપ વર્ષ 1 ઓક્ટોબરથી શરૂ થાય છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.