મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

નવસારીના સમાચાર

નવસારી પારસી વારસા માટે જાણીતું છે — જમશેદજી ટાટાનું જન્મસ્થળ પણ આ જ શહેર. દાંડી કૂચનું અંતિમ સ્થળ આ જિલ્લામાં આવે છે. કેરી, ચીકુ અને શેરડી અહીંની ખેતીની ઓળખ છે. કૃષિ યુનિવર્સિટી, બાગાયત, દરિયાકાંઠો અને સ્થાનિક વહીવટના સમાચાર આ પાના પર.

Breaking News : નવસારી ઓવરબ્રિજ પર જોખમી બાઈક સ્ટંટ, બે યુવકોની ધરપકડ, જુઓ Video

નવસારીના રેલવે ઓવરબ્રિજ પર જોખમી બાઈક સ્ટંટ કરનારા બે યુવકોની પોલીસે ધરપકડ કરી છે. સોશિયલ મીડિયા પર લાઇક્સ મેળવવા માટે રીલ બનાવવા બાઇક ઊંચી કરીને આ સ્ટંટ કરવામાં આવ્યો હતો.

TV9 ગુજરાતી