નવસારી — ગુજરાત
ફોન કર્યો પણ 112 ન આવી? નવસારીમાં નશામાં ધૂત કારચાલકનો આતંક, અનેક વાહનોને અડફેટે લીધા, જુઓ Video
નવસારીના એરુ ચાર રસ્તા પાસે નશામાં ધૂત કારચાલકે અનેક વાહનો અને એક મહિલાને અડફેટે લીધા હતા. આ ઘટના બાદ સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો, કારણ કે ચાર દિવસમાં આ બીજી ઘટના હતી.
TV9 ગુજરાતી