મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

નવસારી — ગુજરાત

નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ

Navsari stray cattle menace: નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ હવે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. જાહેર માર્ગો પર અડીંગો જમાવીને બેસતા ઢોર વાહનચાલકો અને રાહદારીઓ માટે બહુ મોટો ખતરો બની ગયા છે.

ABP અસ્મિતા