રાષ્ટ્રીયના સમાચાર
દિલ્હીની રાજનીતિ, સંસદ અને લોકસભાની કાર્યવાહી, કેન્દ્ર સરકારની યોજનાઓ તથા દેશભરના મોટા બનાવો — રાષ્ટ્રીય સ્તરના સમાચાર આ વિભાગમાં. દરેક અહેવાલ સાથે તેને પ્રકાશિત કરનાર સંસ્થાનું નામ અને મૂળ લિંક આપેલી છે.
Today news : સુપ્રીમ કોર્ટે દિલ્હી પાર્ક ગેંગ રેપ પર કડક વલણ અપનાવતા કહ્યું કે, "ઉદ્યાનો, રસ્તાઓ અને બસો ઉચ્ચ જોખમી વિસ્તારો બની શકે નહીં"
Today news : સોમવાર (28 સપ્ટેમ્બર) ના રોજ, સુપ્રીમ કોર્ટે દિલ્હીના કાલકાજીમાં આસ્થા કુંજ પાર્કમાં 17 વર્ષની છોકરી પર થયેલા કથિત ગેંગ રેપના મામલામાં સ્વતઃ નોંધ લીધી.
ચહેરાના ડાઘ અને ખીલ દૂર કરશે ફટકડી, જાણો ઉપયોગ કરવાની સાચી રીત
Alum Uses For Face Skin : ભારતીય ઘરોમાં લાંબા સમયથી ફટકડીનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો ઉપયોગ ખોરાકથી લઈને સૌંદર્યલક્ષી બાબતમાં કરવામાં આવે છે. તેમા ઘણા ઔષધીય ગુણો પણ હોય છે.
Asian Games 2026: ઇશા સિંહે શૂટિંગમાં જીત્યો સિલ્વર મેડલ, એક પોઈન્ટથી ચૂકી ગોલ્ડ
Asian Games 2026: શૂટર ઇશા સિંહે ભારતને એશિયન ગેમ્સ 2026 ના 9મા દિવસનો પહેલો મેડલ અપાવ્યો છે. તે સોમવારે વિમેન્સ 25 મીટર પિસ્તોલ ઇવેન્ટના ફાઇનલમાં બીજા સ્થાને રહી.
Breaking News : 25 મીટર પિસ્તોલમાં ઈશા સિંહે સિલ્વર મેડલ તો કુરાશમાં પિંકીને બ્રોન્ઝ મેડલ જીત્યો
એશિયન ગેમ્સ 2026 (Asian Games 2026 )માં ભારતે આજે 2 મેડલ જીત્યા છે. ભારતની ઈશા સિંહે મહિલા 25 મીટર પિસ્તોલમાં સિલ્વર મેડલ જીત્યો છે. તો કુરાશમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
46 દિવસથી સંસદમાં સન્નાટો! મોદી સરકારમાં લોકસભામાં સૌથી લાંબી ગેપ, હજી સુધી પુરું નથી થયું સત્ર, જાણો શું છે આખો મામલો?
Lok Sabha Session: 46 દિવસ સુધી સતત મુલતવી રાખવા સાથે, 18મી લોકસભાના આઠમા સત્રે એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે. સંસદીય રેકોર્ડ અનુસાર, આ સત્ર અત્યાર સુધીનો ત્રીજો સૌથી લાંબો અનિશ્ચિત મુલતવી બન્યો છે.