કેનેડાએ વિદેશી કામદારો માટે નિયમોમાં ફેરફાર કર્યો,આ કંપનીઓ હવે નકીં કરી શકશે વર્ક પરમિટને સ્પોન્સર
Canada Work Permit: કેનેડામાં કામ કરવાની યોજના બનાવી રહેલા ભારતીય કામદારોએ વર્ક પરમિટ સંબંધિત ફેરફારોથી વાકેફ હોવું જોઈએ. ઘણી કંપનીઓ સ્ટાફિંગ એજન્સીઓ તરીકે કામ કરે છે.