મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રાષ્ટ્રીયના સમાચાર

દિલ્હીની રાજનીતિ, સંસદ અને લોકસભાની કાર્યવાહી, કેન્દ્ર સરકારની યોજનાઓ તથા દેશભરના મોટા બનાવો — રાષ્ટ્રીય સ્તરના સમાચાર આ વિભાગમાં. દરેક અહેવાલ સાથે તેને પ્રકાશિત કરનાર સંસ્થાનું નામ અને મૂળ લિંક આપેલી છે.

તેલ અવીવની ઈમારતો સાથે પ્લેન ટકરાવવા માંગતો હતો ઓમાની કો-પાઈલટ, રિપોર્ટમાં મોટો ખુલાસો

એક ઓમાનીના કો-પાઈલટે દુબઈથી તેલ અવીવ જતી ફ્લાયદુબઈની ફ્લાઇટને ક્રેશ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતીય પાઇલટ સ્મિત મચ્છરે આ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.

ABP અસ્મિતા

Weather Update: આવતીકાલે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ! વાવાઝોડા સાથે ત્રાટકશે મેઘરાજા

Heavy Rainfall Alert: ઉત્તર ભારત સહિત દેશના અનેક ભાગોમાંથી હવે ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લેવાની શરૂઆત કરી દીધી છે. જોકે, આ વિદાય વચ્ચે પણ દક્ષિણ અને ઉત્તરપૂર્વ ભારતના કેટલાક રાજ્યોમાં મેઘરાજા મન મૂક…

ABP અસ્મિતા

CEC જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ તેજ, INDIA ગઠબંધન 7 ઓક્ટોબરે ચૂંટણી પંચની કચેરી બહાર વિરોધ પ્રદર્શન કરશે

CEC Gyanesh Kumar News: INDIA ગઠબંધને ચૂંટણી પંચ સામે આંદોલન શરૂ કરવાની યોજના જાહેર કરી છે. ગઠબંધનમાં સામેલ વિપક્ષી પક્ષોએ જાહેરાત કરી છે કે તેઓ 7 ઓક્ટોબરે દિલ્હીમાં ચૂંટણી પંચની કચેરીની બહાર સંયુક્ત…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

CNG અને PNG મોંઘા થશે! સરકારે નેચરલ ગેસની કિંમત વધારી, 1 ઓક્ટોબરથી નવો દર લાગુ

CNG PNG price hike: તહેવારોની સિઝન શરૂ થાય તે પહેલાં જ સામાન્ય માણસના ખિસ્સા પર મોંઘવારીનો વધુ એક બોજ પડવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે મુશ્કેલ અને ઊંડા સમુદ્રી વિસ્તારોમાંથી (Deep and Ultra-deep water…

ABP અસ્મિતા

Breaking News: “નમાઝ પઢવાના નામે ઉભો થયો કો-પાયલટ અને પછી….” સ્મિતે ઈઝરાયેલના PM સાથેની વાતચીતમાં કર્યો ખૂલાસો

ઈઝરાયેલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહુ એ શનિવારે સાંજે ફ્લાઈ દુબઈના ફ્લાઈટના ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર સાથે વીડિયો કોલ પર વાત કરી.

TV9 ગુજરાતી

ગાંધી પરિવાર અને કોંગ્રેસ 'વીર' સ્મિત મચ્છર પર મૌન કેમ છે? ભાજપનો ધારદાર સવાલ

ભાજપે કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધ્યું છે. ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ ભારતીય પાઈલટ સ્મિત મચ્છરના મામલે ગાંધી પરિવારના મૌનની ટીકા કરી હતી.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

BJP એ જાહેર કર્યા બંગાળ-ઉત્તરાખંડના રાજ્યસભા ઉમેદવાર, TMC છોડીને આવેલા કોયલ મલિકને મળી તક

Rajya Sabha Election 2026: ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ રવિવારે (4 ઓક્ટોબર) રાજ્યસભા ચૂંટણી 2026 માટે બે મહત્વના ઉમેદવારોની ઘોષણા કરી. ભાજપે ઉત્તરાખંડથી દિનેશ આર્યને તક આપી છે.

ABP અસ્મિતા