રાષ્ટ્રીયના સમાચાર
દિલ્હીની રાજનીતિ, સંસદ અને લોકસભાની કાર્યવાહી, કેન્દ્ર સરકારની યોજનાઓ તથા દેશભરના મોટા બનાવો — રાષ્ટ્રીય સ્તરના સમાચાર આ વિભાગમાં. દરેક અહેવાલ સાથે તેને પ્રકાશિત કરનાર સંસ્થાનું નામ અને મૂળ લિંક આપેલી છે.
નોકરી મળ્યા પહેલા જ રચ્યું હતું કાવતરૂં! ફ્લાયદુબઈના ઓમાની કો-પાયલોટનો તેલ અવીવમાં વિમાન ક્રેશ કરવાનો હતો પ્લાન
ફ્લાયદુબઈની ફ્લાઇટમાં સવાર એક ભારતીય પાઇલટ પર થયેલા હુમલા અંગે ચોંકાવનારી વિગતો સામે આવી છે. રોઇટર્સના અહેવાલ મુજબ ઓમાની કો-પાઇલટે એરલાઇનમાં નોકરી મેળવતા પહેલાં જ તેલ અવીવ જતી ફ્લાઇટને ક્રેશ કરવાનું ક…
નવરાત્રી પહેલા તમારા ઘરના મંદિરને આવી રીતે ચમકાવો, એકદમ ક્લિન બની જશે
Navaratri 2026 : નવરાત્રી ભારતના મુખ્ય તહેવારોમાંથી એક છે, જે દેશભરમાં ખૂબ જ ઉત્સાહ અને ધામધૂમથી ઉજવવામાં આવે છે. નવરાત્રીના નવ દિવસ દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.
આકાશ ચોપરાએ વન ડે વર્લ્ડ કપ 2027 માટે ભારતની સંભવિત ટીમની પસંદગી કરી, આ પ્લેયર્સ આપ્યું સ્થાન
World Cup 2027 : વન ડે વર્લ્ડ કપ 2027નો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયા 2027માં 7 ઓક્ટોબરે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે પોતાના અભિયાનનો પ્રારંભ કરશે.
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય
RBI MPC meeting: ભારતીય રિઝર્વ બેંક (RBI) ની નાણાકીય નીતિ સમિતિ (MPC) ની ત્રણ દિવસીય મહત્વપૂર્ણ બેઠક આજથી એટલે કે 5 ઓક્ટોબરથી શરૂ થઈ ચૂકી છે.
ફોર્મ 6 વિવાદ પર રાહુલ ગાંધીએ CEC જ્ઞાનેશ કુમાર પર કર્યો પ્રહાર, કહ્યું - ભાજપની મદદ માટે પદનો દુરપયોગ કર્યો
Rahul Gandhi : વોટર રજિસ્ટ્રેશનના ફોર્મ 6 માં ફેરફારને લઇને ચૂંટણી પંચ અને સુપ્રીમ કોર્ટ વચ્ચે સ્થિતિ સ્પષ્ટ થયા પછી કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ…
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ
Modi cabinet reshuffle 2026: ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા ઉત્તર પ્રદેશની ખાલી પડેલી રાજ્યસભાની બેઠકો માટે ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.