મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રાષ્ટ્રીયના સમાચાર

દિલ્હીની રાજનીતિ, સંસદ અને લોકસભાની કાર્યવાહી, કેન્દ્ર સરકારની યોજનાઓ તથા દેશભરના મોટા બનાવો — રાષ્ટ્રીય સ્તરના સમાચાર આ વિભાગમાં. દરેક અહેવાલ સાથે તેને પ્રકાશિત કરનાર સંસ્થાનું નામ અને મૂળ લિંક આપેલી છે.

Breaking News: સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ‘વેપારી જહાજ’ પર મિસાઈલ છોડાઈ, 11 ભારતીય નાવિકો ઘાયલ

ઓમાન નજીક સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં વેપારી જહાજ MT On Peace પર મિસાઈલ હુમલો થતાં સવાર 17 ભારતીયોમાંથી 11 નાવિકો ઘાયલ થયા છે. ઓમાન કોસ્ટ ગાર્ડે ત્વરિત રેસ્ક્યુ ઓપરેશન ચલાવી ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા છે.

TV9 ગુજરાતી

36.47 કિમી સુધી માઇલેજ! ટાટાથી મારુતિ સુધીની આ નવી CNG કાર થઈ લોન્ચ, જાણો કિંમત

best CNG cars India: ભારતીય વાહન ખરીદદારો માટે કારની પસંદગી કરતી વખતે માઇલેજ હંમેશાં સૌથી મોટો અને પ્રાથમિક મુદ્દો રહ્યો છે.

ABP અસ્મિતા

દિલ્હીમાં રાહુલ ગાંધીએ કહ્યું - અમે બીજેપીને ખતમ કરી દઇશું, નરેન્દ્ર મોદી અને અમિત શાહ બચી શકશે નહીં

Rahul Gandhi : આકાશવાણી ભવન પરિસરમાં ધરણા પર બેઠેલા રાહુલ ગાંધીએ બપોરે મીડિયા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે વિપક્ષના 300 સાંસદો મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને તેમના બે સાથીદારોને મળવા માંગત…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

ભારતની GDP પર વર્લ્ડ બેંકને ભરોસો, FY27 વૃદ્ધિ દર 6.6% થી વધારી કર્યો 7.1%

ચાલી રહેલી વૈશ્વિક ઉથલપાથલ વચ્ચે ભારત માટે સારા સમાચાર છે. ભારતીય અર્થતંત્રમાં વિશ્વાસ વ્યક્ત કરતા વિશ્વ બેંકે નાણાકીય વર્ષ 2026-27 માટે GDP વૃદ્ધિ દર 7.

ABP અસ્મિતા

વીવો X Fold 6 ફોન લોન્ચ, ડ્યુઅલ ફ્રન્ટ કેમેરા અને 6900mAh બેટરી, કિંમત જાણી ચોંકી જશો

Vivo X Fold 6 Launch : વીવોનો નવો ફોલ્ડેબલ ફોન Vivo X Fold 6 ભારતમાં લોન્ચ થયો છે. કંપનીએ Vivo NEXT 2026 કાર્યક્રમમાં વીવો V80, વીવો S2 FE સાથે ફોલ્ડેબલ ફોન વીવો એક્સ Fold6 રજૂ કર્યો છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

વાહનોના વેચાણનો રેકોર્ડ, સપ્ટેમ્બરમાં કારનું વેચાણ 32% વધ્યું, દેશભરમાં 25 લાખથી વધુ વાહનોનું વેચાણ

સપ્ટેમ્બર 2026 ભારતીય ઓટો બજાર માટે એક નોંધપાત્ર મહિનો સાબિત થયો. તહેવારોની સીઝન શરૂ થતાંની સાથે જ દેશભરમાં વાહનોની ખરીદીમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો.

ABP અસ્મિતા

IMD એલર્ટ: દેશના 17 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, જાણો હવામાન અપડેટ

Weather Update: હવામાન વિભાગે આજે 6 ઓક્ટોબરે દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.

ABP અસ્મિતા

Trending Video : આવા દોસ્તો હોય તો દુશ્મનની શું જરૂર? જંતર-મંતર પર પોલીસની બસમાં ચડેલા યુવક સાથે થયો ખેલ, જુઓ વાયરલ વીડિયો

દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન દરમિયાન એક યુવકે પોલીસને પોતે જ બસમાં બેસાડવા માટે જિદ કરી. પરંતુ બસની અંદર ગયા બાદ જે થયું તે જોઈને તમે પણ હસવાનું રોકી નહીં શકો.

TV9 ગુજરાતી

IPL 2027: દિલ્હી કેપિટલ્સના હેડ કોચ તરીકે ભૂતપૂર્વ કેપ્ટનની નિમણૂક, આઈપીએલ ફ્રેન્ચાઇઝીની ઘોષણા, જાણો કોણ છે

IPL 2027: આઈપીએલ 2027 (ઈન્ડિયન પ્રીમિયર લીગ) પહેલા દિલ્હી કેપિટલ્સ ટીમને નવા હેડ કોચ મળ્યા છે. 6 ઓક્ટોબર, 2026ના રોજ ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને દિલ્હી કેપિટલ્સ (DC) ના મુખ્ય કોચ તરીકે…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી