મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રાષ્ટ્રીયના સમાચાર

દિલ્હીની રાજનીતિ, સંસદ અને લોકસભાની કાર્યવાહી, કેન્દ્ર સરકારની યોજનાઓ તથા દેશભરના મોટા બનાવો — રાષ્ટ્રીય સ્તરના સમાચાર આ વિભાગમાં. દરેક અહેવાલ સાથે તેને પ્રકાશિત કરનાર સંસ્થાનું નામ અને મૂળ લિંક આપેલી છે.

Ind vs WI 2nd T20I : શાઇ હોપની લડાયક અણનમ સદી, બીજી ટી20માં વેસ્ટ ઇન્ડીઝનો વિજય, શ્રેણી 1-1થી સરભર

India vs West Indies 2nd T20I Score : શાઇ હોપની લડાયક અણનમ સદી અને શેરફેન રુધરફોર્ડના 37 બોલમાં 84 રનની મદદથી વેસ્ટ ઇન્ડીઝે ભારત સામેની બીજી ટી20માં 6 વિકેટે વિજય મેળવ્યો છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી

નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિપક્ષી પ્રતિનિધિમંડળે આજે (શુક્રવારે) રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા.

ABP અસ્મિતા

સ્ટારલિંકની એન્ટ્રી કરાવી શું ઈલોન મસ્ક ભારતમાં સત્તા પરિવર્તનનો ખેલ ખેલવા માગે છે? શું છે મસ્કના ગેમ પ્લાન પાછળનું અસલી સત્ય?

એલન મસ્કના સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી વિવાદમાં છે. મસ્કે ભારતીય ટેલિકોમ દિગ્ગજો અંબાણી અને મિત્તલ પર નામ લીધા વિના એકાધિકારી મોનોપોલી જાળવી રાખવા રોકવાનો આરોપ મૂક્યો.

TV9 ગુજરાતી

વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ 2026: ડૉક્ટરોના કલ્યાણ માટે ભારત અને યુકેની 6 સંસ્થાઓ એકસાથે

માનસિક સ્વાસ્થ્ય અંગેની ચર્ચાઓ હવે માત્ર રોગના નિદાન અને સારવાર પૂરતી મર્યાદિત રહી નથી. આ દિશામાં વધુ વ્યાપક અભિગમ અપનાવતાં ભારત અને યુકેની છ માનસિક સ્વાસ્થ્ય તથા તબીબી સંસ્થાઓએ તબીબી વ્યવસાય સાથે સંક…

વનઇન્ડિયા ગુજરાતી

'દેશમાં ઈમરજન્સી જેવી સ્થિતિ લાદવામાં આવી', દિલ્હીમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાને લઈ CJPના પ્રવક્તા સૌરવ દાસનું નિવેદન

શનિવારે દિલ્હીના જંતર-મંતર ખાતે CJPના વિરોધ પ્રદર્શન પહેલાં રાજધાનીમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. મેટ્રો સેવાઓ, રેલવે સ્ટેશનની કામગીરી તેમજ કોનોટ પ્લેસ (CP)માં આવેલી ઓફિસો અને રેસ્ટોરન્ટ્સ…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત

પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને પુડુચેરીમાં પાંચ વિધાનસભા બેઠકો અને આસામની એક લોકસભા બેઠક માટે થયેલી પેટાચૂંટણીના પરિણામો શુક્રવારે જાહેર કરવામાં આવ્યા હતા.

ABP અસ્મિતા