મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રાષ્ટ્રીયના સમાચાર

દિલ્હીની રાજનીતિ, સંસદ અને લોકસભાની કાર્યવાહી, કેન્દ્ર સરકારની યોજનાઓ તથા દેશભરના મોટા બનાવો — રાષ્ટ્રીય સ્તરના સમાચાર આ વિભાગમાં. દરેક અહેવાલ સાથે તેને પ્રકાશિત કરનાર સંસ્થાનું નામ અને મૂળ લિંક આપેલી છે.

CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’

Rahul Gandhi Supreme Court march: નવી દિલ્હીમાં હાલમાં રાજકીય માહોલ ભારે ગરમાયેલો જોવા મળી રહ્યો છે. દેશની રાજધાનીમાં કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા સતત ઉગ્ર વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે.

ABP અસ્મિતા

કોકરોચ જનતા પાર્ટીના દિલ્હી પ્રદર્શનમાં શું થયું? ઈન્ડિયન એક્સપ્રેસના પત્રકારોનો ગ્રાઉન્ડ રિપોર્ટ

દિલ્હીમાં રવિવારે પ્રદર્શનકારીઓ જંતર-મંતર તરફ આગળ વધતા જોવા મળ્યા હતા, જોકે સુરક્ષા દળોએ તેમને અટકાયતમાં લીધા હતા. અગાઉના દિવસે મોટા પાયે અટકાયતો કરવામાં આવી હોવા છતાં પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્ય…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

"આગ, આગ..." હવામાં ઇન્ડિગો ફ્લાઇટમાં ધુમાડો ફેલાયો: મુસાફરોમાં ચીસાચીસ, જુઓ Video

IndiGo flight emergency landing: દિલ્હીથી ચેન્નાઈ જઈ રહેલી ઈન્ડિગો એરલાઈન્સની એક ફ્લાઈટમાં પ્રવાસ દરમિયાન અચાનક એક મુસાફરની પાવર બેંકમાં આગ લાગવાની ગંભીર ઘટના બની છે.

ABP અસ્મિતા

મોંઘી કાર ખરીદવાની જરૂર નથી, ઓછા બજેટમાં સનરૂફ આપતી આ 5 શાનદાર કાર જુઓ

Budget cars with sunroof: ભારતમાં કાર ખરીદતી વખતે ગ્રાહકો હવે ફીચર્સ પર ઘણું ધ્યાન આપે છે. ખાસ કરીને યુવાનોમાં અને પરિવારોમાં સનરૂફનો ક્રેઝ સૌથી વધુ જોવા મળી રહ્યો છે.

ABP અસ્મિતા

'અમે ફરી રસ્તા પર ઉતરીશું...', દિલ્હી કસ્ટડીમાંથી છૂટ્યા બાદ CJP સંસ્થાપક અભિજીત દીપકેનું મોટું એલાન

Abhijeet Dipke News: 'કોકરોચ જનતા પાર્ટી' (CJP)ના સ્થાપક અભિજીત દીપકેએ જણાવ્યું છે કે તેમણે વિરોધ પ્રદર્શન ન કરવાની શરત ધરાવતા કોઈ પણ બોન્ડ પર હસ્તાક્ષર કર્યા નથી.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય

Shardiya Navratri 2026: ભારતમાં નવરાત્રીનો તહેવાર ખૂબ જ ઉત્સાહ અને ભક્તિભાવથી ઉજવવામાં આવે છે. તેમાં પણ શારદીય નવરાત્રીનું અનેરું આકર્ષણ હોય છે.

ABP અસ્મિતા

કોકરોચ જનતા પાર્ટીના જંતર-મંતર પ્રદર્શન પર દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, 20 થી વધુ FIR દાખલ, 4 ની ધરપકડ

દિલ્હી પોલીસે કોકરોચ જનતા પાર્ટી (CJP) વિરોધના સંદર્ભમાં 20 FIR નોંધી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ કેસોમાં કમલા માર્કેટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર પણ સામેલ છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

5 વર્ષમાં કયું સ્કૂટર સસ્તું પડશે, ઇલેક્ટ્રિક કે પેટ્રોલ? જાણો ખરીદી અને સર્વિસિંગનો હિસાબ

Electric vs petrol scooter: ભારતીય ટુ-વ્હીલર માર્કેટમાં છેલ્લા કેટલાક સમયથી ઇલેક્ટ્રિક સ્કૂટર્સની લોકપ્રિયતામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.

ABP અસ્મિતા

શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો

Sourav Das CJP: રાજધાની દિલ્હીમાં ચૂંટણી પ્રક્રિયા અને મતદાર યાદીના મુદ્દે સર્જાયેલો રાજકીય ગરમાવો હવે વધુ ઉગ્ર બની રહ્યો છે.

ABP અસ્મિતા

'જ્ઞાનેશ કુમાર પાસે એવી કઈ માહિતી છે ખે સરકાર તેમને બચાવી રહી છે?' જેલમાંથી છૂટ્યા બાદ CJP નેતાઓના સણસણતા સવાલો

મુક્ત થયા પછી દિલ્હીમાં 'કોકરોચ જનતા પાર્ટી'ના નેતાઓએ આરોપ લગાવ્યો કે શનિવારે તેમને વિમાનમાંથી અપહરણ કરીને લઈ જવામાં આવ્યા હતા.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી