Breaking News: IMFનો મોટો અંદાજ, ભારતનો GDP વૃદ્ધિદર 7% રહેવાની શક્યતા, ચીન કરતાં વધુ વૃદ્ધિનું અનુમાન
ભારતીય અર્થતંત્ર માટે સારા સમાચાર સામે આવ્યા છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF)એ પોતાના ઓક્ટોબર 2026ના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુકમાં નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતના GDP વૃદ્ધિદરનો અંદાજ અગાઉના 6.