રાષ્ટ્રીયના સમાચાર
દિલ્હીની રાજનીતિ, સંસદ અને લોકસભાની કાર્યવાહી, કેન્દ્ર સરકારની યોજનાઓ તથા દેશભરના મોટા બનાવો — રાષ્ટ્રીય સ્તરના સમાચાર આ વિભાગમાં. દરેક અહેવાલ સાથે તેને પ્રકાશિત કરનાર સંસ્થાનું નામ અને મૂળ લિંક આપેલી છે.
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
Air India Emergency Landing: જર્મનીના ફ્રેન્કફર્ટથી દિલ્હી આવી રહેલા એર ઇન્ડિયાના વિમાનનું જયપુર એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે.
બોમ્બની ધમકી બાદ એર ઈન્ડિયા ફ્લાઈટનું જયપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ, પાયલટે મોકલ્યું 'હાઇજેક એલર્ટ'
Air India Flight Emergency Landing : એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુર એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. હકીકતમાં બોમ્બ એલર્ટ બાદ બુધવાર, 14 ઓક્ટોબરના રોજ ફ્રેન્કફર્ટથી દિલ્હી જતી એર ઇન્ડિયાન…
Exclusive: મહિલાઓ માટેની કલ્યાણકારી યોજના માટે ભંડોળ આપો, 5 રાજ્યોની કેન્દ્ર સરકારને ભલામણ
Exclusive : ઓછામાં ઓછા પાંચ રાજ્યોએ કેન્દ્ર સરકારને પત્ર લખીને ચેતવણી આપી છે કે શહેરી આજીવિકા મિશન માટે નાણાકીય સહાય અંગે સ્પષ્ટતાનો અભાવ શહેરી ગરીબોની સામાજિક સુરક્ષા પર પ્રતિકૂળ અસર કરશે.
Explained: પાણીની અંદર છુપાયેલા દુશ્મનોનો શિકારી INS માંગરોળ, ભારતીય નેવી માટે કેમ મહત્વપૂર્ણ છે?
India Defence News : ભારતના નૌકાદળને હવે દરિયાઈ સરહદોની સુરક્ષામાં એક નવો ભાગીદાર મળ્યો છે. નૌકાદળે 12 ઓક્ટોબરના રોજ મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે INS માંગરોળને કાફલામાં સામેલ કર્યું હતું.
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદમાં રેસ્ટોરન્ટમાં ભયાનક આગ લાગી હતી. લોકોએ પહેલા માળેથી કૂદીને જીવ બચાવ્યો હતો. 'ઉધમ ફિશ પોઈન્ટ' નામની રેસ્ટોરન્ટના રસોડામાંથી આગની જ્વાળા ફાટી નીકળતા દોડધામ મચી હતી.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો 1977નો IPO: ધીરુભાઈ અંબાણીએ સામાન્ય ભારતીયોને કંપનીની પ્રગતિમાં કેવી રીતે બનાવ્યા ભાગીદાર?
સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો
Breaking News : ભારતે એવું કર્યું જે ચીને વિચાર્યું પણ ન હતું, લદ્દાખ મુદ્દે ચીનના દાવા પર સીધો હુમલો, જાણો
લદ્દાખ પર ચીનના તાજેતરના નિવેદનથી ભારત-ચીન સરહદી વિવાદ ફરી સપાટી પર આવ્યો છે. ચીને લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે માન્યતા ન આપવાનો દાવો કર્યો, જેના પર ભારતે સ્પષ્ટ કહ્યું કે લદ્દાખ તેનો અભિન્ન અને…
Breaking News : CJPના ત્રણ નેતાઓને 5 દિવસની જેલની સજા, Tihar Jail મોકલવાનો આદેશ
CJPના ત્રણ નેતાઓ સૌરવ દાસ, આશુતોષ રંકા અને અજિંક્ય શિંદેને દિલ્હીના જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન કરવા બદલ પાંચ દિવસની જેલની સજા ફટકારવામાં આવી છે.