મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રાષ્ટ્રીયના સમાચાર

દિલ્હીની રાજનીતિ, સંસદ અને લોકસભાની કાર્યવાહી, કેન્દ્ર સરકારની યોજનાઓ તથા દેશભરના મોટા બનાવો — રાષ્ટ્રીય સ્તરના સમાચાર આ વિભાગમાં. દરેક અહેવાલ સાથે તેને પ્રકાશિત કરનાર સંસ્થાનું નામ અને મૂળ લિંક આપેલી છે.

IND vs AFG: ભારતે અફઘાનિસ્તાનને 127 રને હરાવ્યું, 3-0થી જીતી સીરીઝ

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે ગુરુવારે (17 સપ્ટેમ્બર) રમાયેલી ત્રીજી ટી20 મેચમાં ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી હરાવ્યું. આ જીત સાથે ભારતે 3-0 થી શ્રેણી જીતી લીધી.

ABP અસ્મિતા

IND vs AFG 3rd T20I : ત્રીજી ટી20માં ભારતનો 127 રને વિજય, અફઘાનિસ્તાનનો 3-0થી વ્હાઇટવોશ કર્યો

India vs Afghanistan 3rd T20 Cricket Scorecard : અભિષેક શર્માની સદી (108) અને સંજુ સેમસનની અડધી સદી (50) ની મદદથી ભારતે અફઘાનિસ્તાન સામેની ત્રીજી અને અંતિમ ટી20માં 127 રને વિજય મેળવ્યો હતો.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી