વિશ્વમાં સૌથી મોંઘુ અને સસ્તું પેટ્રોલ ક્યાં મળે છે? જાણો ભારત સાથેના ભાવનો મોટો તફાવત
most expensive petrol price: આજના સમયમાં જ્યારે પણ સસ્તા પેટ્રોલ કે ડીઝલની વાત નીકળે છે, ત્યારે આપણા મનમાં સૌથી પહેલા ગલ્ફ દેશો એટલે કે ખાડી દેશોનો જ વિચાર આવે છે.