નર્મદાના સમાચાર
નર્મદા જિલ્લામાં સરદાર સરોવર બંધ અને કેવડિયાની સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલાં છે, જેણે આ આદિવાસી પ્રદેશને પ્રવાસનના નકશા પર મૂકી દીધો. રાજપીપળા વડું મથક છે. બંધનું પાણી, પુનર્વસન, પ્રવાસન અને વન વિસ્તારના પ્રશ્નોને લગતા સ્થાનિક સમાચાર અહીં નિયમિત મુકાય છે.
નર્મદા ડેમ 138.68 મીટરે છલકાયો: CM ભૂપેન્દ્ર પટેલે કર્યા જળ વધામણાં, 4 કરોડ લોકોને રાહત!
Sardar Sarovar Narmada Dam: ગુજરાત રાજ્યની જીવાદોરી અને કૃષિક્રાંતિના પ્રતીક સમાન સરદાર સરોવર નર્મદા ડેમ ફરી એકવાર તેની મહત્તમ 138.68 મીટર (455 ફૂટ) ની ઐતિહાસિક સપાટીએ પહોંચીને છલકાઈ ઉઠ્યો છે.
Breaking News: ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ પૂર્ણ સપાટીએ, CM ભૂપેન્દ્ર પટેલે શાસ્ત્રોક્ત વિધિથી કર્યા નર્મદા નીરના વધામણાં
ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતાં ગુજરાતની જીવાદોરી સમાન નર્મદાનો સરદાર સરોવર ડેમ તેની 138.68 મીટરની મહત્તમ સપાટીએ પહોંચી ગયો છે.
8 સ્રોતમાં — દિવ્ય ભાસ્કર, ગુજરાત સમાચાર, Abtak Media, TV9 ગુજરાતી, આજકાલ ડેઇલી, ETV ભારત, નવગુજરાત સમય
Breaking News : ભાજપ સાંસદે આદિવાસીઓ માટે PM મોદીને પત્ર લખ્યો, અન્યાય થતો હોવાના ગંભીર આક્ષેપો કર્યા, જુઓ Video
નર્મદાના સાગબારા જંગલનો વિવાદ વકરતા સાંસદ મનસુખ વસાવાએ PM મોદીને પત્ર લખ્યો છે. તેમણે વહીવટીતંત્ર અને વનપ્રધાન પર ગંભીર આક્ષેપો કર્યા છે.