મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

મોરબીના સમાચાર

મોરબી દેશના સિરામિક ટાઇલ્સ ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર છે અને ઘડિયાળ ઉદ્યોગ માટે પણ જૂની ઓળખ ધરાવે છે. 1979ની મચ્છુ હોનારત આ શહેરના ઇતિહાસનો સૌથી કપરો પ્રસંગ. વાંકાનેર પણ આ જ જિલ્લામાં આવે છે. નિકાસ, ગેસના ભાવ, રોજગાર અને જિલ્લા વહીવટના સમાચાર આ પાના પર.

Breaking News: મોરબી બોગસ બિલ કૌભાંડ મામલે મંત્રી કાંતિ અમૃતિયાએ આપ્યા તપાસના આદેશ, જવાબદારો સામે ફોજદારી કાર્યવાહીની માગ, જુઓ Video

આ કૌભાંડમાં સદામ ટાયર વર્ક્સનાં બિલોમાં ચેડાં કરવામાં આવ્યાં હોવાના ફોટોગ્રાફ્સ પણ સામે આવ્યા હતા. આ બિલોમાં બિલ નંબર એકસરખા હોવા છતાં તારીખ અને રકમ અલગ-અલગ હોવાનું જોવા મળ્યું હોવાનો આક્ષેપ છે.

TV9 ગુજરાતી