મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

મોરબીના સમાચાર

મોરબી દેશના સિરામિક ટાઇલ્સ ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર છે અને ઘડિયાળ ઉદ્યોગ માટે પણ જૂની ઓળખ ધરાવે છે. 1979ની મચ્છુ હોનારત આ શહેરના ઇતિહાસનો સૌથી કપરો પ્રસંગ. વાંકાનેર પણ આ જ જિલ્લામાં આવે છે. નિકાસ, ગેસના ભાવ, રોજગાર અને જિલ્લા વહીવટના સમાચાર આ પાના પર.

Farmer Akrosh Sabha : 2027 વિધાનસભા ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન

મોરબીના રાજપર રોડ પર કોંગ્રેસ દ્વારા ખેડૂત આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી જિલ્લાના અનેક ગામોમાંથી ખેડૂતો સભામાં ઉમટ્યા છે.

ABP અસ્મિતા