મોરબીના સમાચાર
મોરબી દેશના સિરામિક ટાઇલ્સ ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર છે અને ઘડિયાળ ઉદ્યોગ માટે પણ જૂની ઓળખ ધરાવે છે. 1979ની મચ્છુ હોનારત આ શહેરના ઇતિહાસનો સૌથી કપરો પ્રસંગ. વાંકાનેર પણ આ જ જિલ્લામાં આવે છે. નિકાસ, ગેસના ભાવ, રોજગાર અને જિલ્લા વહીવટના સમાચાર આ પાના પર.
20 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : રાજકોટમાં બેફામ રફ્તારનો કહેર, પારેવડી ચોકમાં આઇસર ટેમ્પોચાલકે અનેક વાહનોને લીધા અડફેટે, ટેમ્પોનું ટાયર ફરી વળતા બાઇકચાલકનું કમકમાટીભર્યુ મોત
Gujarat Live Updates આજ 20 સપ્ટેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..
TV9 ગુજરાતી
Breaking News : હપ્તાની ફરિયાદ પર મંત્રી કાંતિ અમૃતિયાની તાત્કાલિક કાર્યવાહી, મોરબીમાં હલચલ, જુઓ Video
મોરબીમાં રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાએ એક લીલું ઘાસ વેચતી મહિલાની ફરિયાદ પર તાત્કાલિક કાર્યવાહી કરી છે. મનપાના એક કર્મચારી દ્વારા ₹3,000નો હપ્તો લેવાયો હોવાની ફરિયાદ મળતાં મંત્રીએ સ્થળ પર જ રૂપિયા પરત અપ…
TV9 ગુજરાતી