મોરબી — ગુજરાત
મોરબી વીજ લાઈન વિવાદ: સરકાર અને ખેડૂતો વચ્ચેની બેઠક સફળ રહી હોવાનો જગદીશ કોટડિયાનો દાવો
Morbi Gujarat Farmer Protest: મોરબીના જેતપુરમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વીજ લાઈન મુદ્દે ખેડૂતોના આંદોલનને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે.
ABP અસ્મિતા