મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

મોરબી — ગુજરાત

VIDEO: મોરબી હાઈવે પર કાળમુખા ટ્રકે ઘેટાં-બકરાંના ટોળાંને કચડ્યા, 25 ના કરૂણ મોત

મોરબીમાં રોડ અકસ્માતનો એક હૃદયદ્રાવક CCTV વીડિયો સામે આવ્યો છે. માળિયા-કચ્છ નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહેલા ઘેટાં-બકરાંના ટોળાને એક ટ્રકે ટક્કર મારી હતી.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી