મોરબી — ગુજરાત
Breaking News : મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં ત્રણ ઘાયલ
મોરબીના હળવદમાં કાર અને બાઈક સામસામે આવી જતાં સામાન્ય બોલાચાલીએ જૂથ અથડામણનું સ્વરૂપ લીધું હતું. આ ઘટનામાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે.
TV9 ગુજરાતી