મહેસાણાના સમાચાર
મહેસાણા જિલ્લો દૂધ, તેલ અને મંદિરો — ત્રણેય માટે જાણીતો છે. ઊંઝાનું જીરું-વરિયાળીનું બજાર એશિયાનાં સૌથી મોટાં ગણાય છે, મોઢેરાનું સૂર્યમંદિર સ્થાપત્યનો નમૂનો છે અને ઓએનજીસીનાં તેલક્ષેત્રો અહીં ફેલાયેલાં છે. બજારભાવ, ડેરી, ઉદ્યોગ અને જિલ્લા વહીવટના સમાચાર અહીં એકસાથે.
લીલો રંગ લગાવી વેચાતી હતી વરીયાળી! ઊંઝાના મક્તુપુરમાંથી 4900+ કિલો જથ્થો ઝડપાયો
Unjha food department raid: ઊંઝા પંથક સમગ્ર દેશ અને દુનિયામાં જીરું તેમજ વરિયાળીના વિશાળ વેપાર માટે ખૂબ જ પ્રખ્યાત છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ઊંઝાની ખેતપેદાશ બજારની એક આગવી શાખ અને વિશ્વસનીયતા છે.
ABP અસ્મિતા