મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

મહેસાણાના સમાચાર

મહેસાણા જિલ્લો દૂધ, તેલ અને મંદિરો — ત્રણેય માટે જાણીતો છે. ઊંઝાનું જીરું-વરિયાળીનું બજાર એશિયાનાં સૌથી મોટાં ગણાય છે, મોઢેરાનું સૂર્યમંદિર સ્થાપત્યનો નમૂનો છે અને ઓએનજીસીનાં તેલક્ષેત્રો અહીં ફેલાયેલાં છે. બજારભાવ, ડેરી, ઉદ્યોગ અને જિલ્લા વહીવટના સમાચાર અહીં એકસાથે.

Breaking News : મેકડોનાલ્ડ્સના કોકમાં જીવડું, મહેસાણામાં ફૂડ સેફ્ટીનો મુદ્દો બન્યો ચર્ચાનો વિષય

મહેસાણાના મેકડોનાલ્ડ્સમાં કોલ્ડ્રિંકમાંથી જીવડું મળ્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બે મિત્રોએ કોક પીધા બાદ ગ્લાસમાં જીવડું દેખાતા સ્ટાફને ફરિયાદ કરી હતી.

TV9 ગુજરાતી

Mehsana Breaking: કડીના નંદાસણ પાસે પ્રદૂષિત ભૂગર્ભજળથી ચામડીના રોગો અને પાક બરબાદ થતાં હોબાળો, GPCBએ ફટકારી નોટિસ

મહેસાણાના કડી સ્થિત રાજપુર ગામમાં 2008થી ભૂગર્ભજળમાં કેમિકલ ભળવાની સમસ્યા વકરી છે. 20 જેટલા બોરવેલમાંથી લાલ પાણી આવતાં ખેતીનું ઉત્પાદન અડધું થઈ ગયું છે અને ગ્રામજનો ચામડી-શ્વાસના રોગોનો ભોગ બની રહ્યા…

TV9 ગુજરાતી