મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

જીવનશૈલીના સમાચાર

આરોગ્ય અને ફિટનેસ, ખાનપાન અને રેસીપી, પ્રવાસ, ફેશન તથા રોજિંદા જીવનને લગતા સમાચાર આ વિભાગમાં. અહીંના આરોગ્ય વિષયક અહેવાલ તબીબી સલાહનો વિકલ્પ નથી — નિર્ણય લેતાં પહેલાં નિષ્ણાતની સલાહ લેવી.

6 કલાકથી ઓછી ઊંઘ લો છો તો સાવધાન, જાણો શરીર અને મગજ પર તેની શું પડે છે ગંભીર અસર !

નિષ્ણાતોના મતે, એક-બે દિવસ ઓછી ઊંઘ લેવાથી સામાન્ય રીતે મોટી સમસ્યા થતી નથી, પરંતુ લાંબા સમય સુધી ઊંઘની કમી રહે તો શરીર અને મગજ બંને પર અસર પડી શકે છે.

TV9 ગુજરાતી

Health: કોફીના પીવાના શોખીન છો તો સાવધાન, જાણો દિવસમાં કેટલી કોફી પીવી યોગ્ય

સવારે ઉઠતાની સાથે જ કોફી પીવી ઘણા લોકોની રોજિંદી આદત હોય છે. કામ દરમિયાન થાક લાગે ત્યારે પણ લોકો એક કપ કોફી પી લે છે. કોફીમાં કેફીન હોય છે, જે થોડા સમય માટે શરીરને વધુ સક્રિય અને મગજને સતર્ક રાખવામાં…

ABP અસ્મિતા

સીંગદાણા માંથી બનાવો 5 ચટાકેદાર નાસ્તો, પ્રોટીનથી ભરપૂર વાનગી મિનિટોમાં તૈયાર

Roasted Peanut Snacks Recipe : થોડી ભૂખ ત્યારે આપણે ઘણીવાર એવી વસ્તુ શોધીએ છીએ જે સ્વાદિષ્ટ અને ઝડપથી બની જાય. આવી સ્થિતિમાં નમકીન, સમોસા અથવા કચોરી સિવાય અમુક રેસીપી ટ્રાય કરી શકાય છે, જે ઘરે સરળતાથી…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Gen Z માટે તંદુરસ્ત રહેવા યોગ ગુરુ રામદેવનો સિમ્પલ ફિટનેસ પ્લાન, શારીરિક અને માનસિક તંદુરસ્તી વધશે

Baba Ramdev Fitness Plan for Gen Z Health Tips : યોગ આસા શરીર સ્વસ્થ, તંદુરસ્ત અને નીરોગી રાખવામાં મદદરૂપ થાય છે. આજે માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લોકો યોગને અપનાવી રહ્યા છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Breaking News : ભારતીય રેલવેએ ગુજરાતમાં 153 કરોડ રૂપિયાના ખર્ચે 4-લેન ROB ના બાંધકામને મંજૂરી આપી

ભારતીય રેલવેએ આંધ્રપ્રદેશના સાવલ્યપુરમ-ગુંટુર સેક્શનમાં 1x25 KV ઇલેક્ટ્રિક ટ્રેક્શન સિસ્ટમને 142 કરોડ રૂપિયાના ખર્ચે 2x25 KV માં અપગ્રેડ કરવાની મંજૂરી આપી છે.ગુજરાતમાં 4-લેન ROB બનશે

TV9 ગુજરાતી

ROનું પાણી ખરેખર સ્વાસ્થ્ય માટે સુરક્ષિત છે ? પીતા પહેલાં જાણી લો આ અગત્યની વાત !

શહેરના અનેક ઘરોમાં આજે RO વોટર પ્યુરિફાયર સામાન્ય બની ગયું છે. પાણીમાં રહેલી અશુદ્ધિઓ દૂર કરવા માટે લોકો ROનો ઉપયોગ કરે છે.

TV9 ગુજરાતી

નૈનીતાલની સુંદર ખીણોમાં વિતાવો વીકેન્ડ, બે દિવસનો બજેટ પ્રવાસ આ રીતે બનાવો

Best Places Visit In Nainital Travel Guide : શહેરમાં રહેતા મોટાભાગના લોકો ફરવા માટે ડુંગરાળ સ્થળ પસંદ કરે છે. અહીંનું ઠંડુ હવામાન અને શાંત વાતાવરણ શહેરના વ્યસ્ત જીવનમાં રાહત અને આરામ આપે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

જેડ પ્લાન્ટનાં પાંદડાં પીળાં પડી રહ્યાં છે? વાસ્તુ અને ફેંગશુઈ અનુસાર આ મોટા અશુભ સંકેત, જાણો બચાવના ઉપાયો

ઘરમાં સુખ-સમૃદ્ધિ અને ધન આકર્ષિત કરવા માટે જેડ પ્લાન્ટ (મની મેગ્નેટ) સૌથી વધુ લોકપ્રિય છે. જોકે, તેનાં પાંદડાં અચાનક પીળાં પડવા માત્ર ગાર્ડનિંગની ખામી નથી, પરંતુ વાસ્તુ અને ફેંગશુઈ મુજબ નકારાત્મક ઊર્જ…

TV9 ગુજરાતી

વજન ઘટાડવા માટે ગ્રીન ટી કે માચા કયું વધુ શ્રેષ્ઠ? જાણો બંનેના ગુણો, પોષક તત્વો અને બનાવવાની સાચી રીત

વજન ઘટાડવા માટે ગ્રીન ટી હંમેશાં લોકપ્રિય રહી છે, જ્યારે છેલ્લા કેટલાક સમયથી જાપાનીઝ માચા ટીનો ક્રેઝ પણ ખૂબ વધ્યો છે. આ બંને ચા 'કેમેલિયા સાઇનેન્સિસ' નામના એક જ છોડમાંથી બનતી હોવા છતાં તેમની ખેતી, પ્ર…

TV9 ગુજરાતી

રોજ ‘અનાનસ’ ખાવાથી કઈ બીમારીઓથી બચી શકાય? જાણો તેના સેવનની સાચી રીત અને ફાયદા

અનાનસ માત્ર ખાવામાં જ ખાટ્ટો-મીઠો અને સ્વાદિષ્ટ નથી હોતો પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ અત્યંત ગુણકારી છે. ડાયાબિટીસના દર્દીઓથી લઈને હૃદયના સ્વાસ્થ્ય સુધી...

TV9 ગુજરાતી