મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

જીવનશૈલીના સમાચાર

આરોગ્ય અને ફિટનેસ, ખાનપાન અને રેસીપી, પ્રવાસ, ફેશન તથા રોજિંદા જીવનને લગતા સમાચાર આ વિભાગમાં. અહીંના આરોગ્ય વિષયક અહેવાલ તબીબી સલાહનો વિકલ્પ નથી — નિર્ણય લેતાં પહેલાં નિષ્ણાતની સલાહ લેવી.

આલુ કે પનીર પરોઠા ખાઇને કંટાળી ગયા છો, તો ઘરે કાચા કેળાના પરોઠાની રેસીપી ટ્રાય કરો

Raw Banana Paratha Recipe : સવારે નાસ્તો હોય કે ડિનર ઘરોમાં બટાકા, કોબી અથવા પનીર પરાઠા ઘણીવાર બનાવવામાં આવે છે. પરંતુ દર વખતે એક જ પ્રકારના પરોઠા ખાવાથી કંટાળો આવે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Pomegranate Benefits : હૂંફાળા પાણીમાં પલાળેલી દાડમ ખાવાથી શું થાય? જાણો તેના સંભવિત ફાયદા અને સેવન કરવાની રીત

તમે દાડમ તો અનેક વખત ખાધું હશે, પરંતુ શું ક્યારેય ગરમ પાણીમાં પલાળીને દાડમના દાણા ખાધા છે? દાડમને આ રીતે ખાવાથી સ્વાસ્થ્ય માટે કેટલાક ફાયદા મળી શકે છે.

TV9 ગુજરાતી

સવારે જાગ્યા પછી કેટલી વારમાં નાસ્તો કરવો જોઈએ? જાણો ડાયાબિટીસથી બચવા એક્સપર્ટની સલાહ

સવારે બ્રેકફાસ્ટ ન કરીને સીધું બપોરનું ભોજન (બ્રંચ) લેવાની ટેવ ડાયાબિટીસ સહિતની મેટાબોલિક બીમારીઓનું જોખમ વધારી શકે છે. સવારે જાગ્યા બાદ તુરંત નાસ્તો કરવો કે થોડી રાહ જોવી?

TV9 ગુજરાતી

30 વર્ષના થતાં જ કરાવી લેવા જોઈએ આ ટેસ્ટ, બીમારી આવતા પહેલાં જ પડી જશે ખબર

Health Checkup After 30: ઉંમર વધવાની સાથે શરીરમાં થતા નાના-નાના ફેરફારો પર ધ્યાન આપવું જરૂરી બની જાય છે. ઘણી બીમારીઓ એવી હોય છે, જેના શરૂઆતના તબક્કામાં કોઈ ખાસ લક્ષણો દેખાતા નથી, પરંતુ તપાસ કરાવવા પર…

ABP અસ્મિતા

Money Plant Vastu : મની પ્લાન્ટના પીળા પાંદડા આપે છે મોટો સંકેત? જાણો શું કહે છે વાસ્તુ

ઘરમાં રાખેલો મની પ્લાન્ટ અચાનક પીળો પડી રહ્યો છે? શું આ માત્ર પાણી કે પ્રકાશની સમસ્યા છે કે તેની પાછળ વાસ્તુ સાથે જોડાયેલું કોઈ કારણ પણ છે?

TV9 ગુજરાતી

પ્રોટીનથી ભરપૂર આ રેસીપી બ્લડ સુગર પર કરશે કંટ્રોલ, ઝટપટ નોંધી લો રેસીપી

જીવનશૈલી | સામાન્ય રીતે કારેલાનું નામ સાંભળતા જ બાળકો અને મોટાઓ મોં બગાડતા હોય છે, પરંતુ જ્યારે તેને ચણાની દાળ સાથે ચોક્કસ મસાલા ઉમેરીને બનાવવામાં આવે ત્યારે તેનો સ્વાદ એકદમ અદભુત લાગે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

વજન ઓછું થઈ ગયું છે, પણ તમે તેને કેવી રીતે કંટ્રોલમાં રાખી શકો?

જીવનશૈલી | જો તમે વજન ઘટાડ્યું હોય અથવા તમારા લક્ષ્ય સુધી પહોંચવાની નજીક હોવ તો તે ખૂબ સારું છે. પરંતુ તમારા લક્ષ્ય સુધી પહોંચ્યા પછી શું થાય છે? ઘણા લોકો માટે વાસ્તવિક પડકાર અહીંથી શરૂ થાય છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

ચેહરા પર દહીં લગાવવાથી શું થાય? સ્કિન એક્સપર્ટે જણાવ્યા આ ઘરેલુ નુસખાના ફાયદા

Skin Care Home Remedies: ચેહરાની ચમક જાળવી રાખવા માટે લોકો તમામ પ્રકારના મોંઘા-મોંઘા સ્કિન કેર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. પરંતુ આ પ્રોડક્ટ્સથી અલગ ઘરમાં મોજૂદ કેટલીક વસ્તુઓ પણ ત્વચાની સંભાળમાં મદદ કરી…

ABP અસ્મિતા